Wednesday, December 7, 2022

ચાલ દોસ્ત ઘર આપણા, 
સાંજ પડી ને થઈ રાત
દિવસ આખો રમ્યા રમત , 
પણ ના થયું મન શાંત 

રમત રમાડી સમયે, 
બની ને મન ના મીત 
બધી બાજી હારી ગયા, 
ના મળી એક પણ જીત 

ચાલ દોસ્ત ઘર આપણા, 
પૂરો થઈ ગયો ખેલ
જીવન દીપક બુઝાઈ જશે , 
રહ્યું નથી હવે તેલ 

~~~ सुनिल #शांडिल्य

No comments:

Post a Comment